અપનાવો આ સરળ એક રીત, વગર મહેનતે ઘટી જશે શરીરનું સંપૂર્ણ વજન, ડાયટ પ્લાન અને જીમનો ખોટો ખર્ચો નહીં કરવો પડે. આજીવન રહેશો એકદમ ફીટ.

આજના સમયમાં મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે અને વજન ઘટાડવા માટે અનેક પ્રકારના પ્રયત્નો જીમ, ડાયટ વગેરે ફોલો કરે છે. પરંતુ ઘણા લોકોને ટાઈમના અભાવના કારણે જીમ કે ડાયટ ફોલો કરી શકતા નથી. જો તમે પણ એવા લોકો માંથી છો જે વધેલા વજનના કારણે મેટાબોલિક ડિસઓર્ડરની સ્થિતિમાં પહોંચી ગયા છો અને તમારું વજન જલ્દીથી જલ્દી ઘટાડવા ઈચ્છો છો. જો તેનો જવાબ હા હોય તો તમે એવું કામ કરી શકો છો તે પણ ખાતા ખાતા. એવું અમે નથી કહી રહ્યા પરંતુ તેનો અભ્યાસ જણાવી રહ્યો છે.

વધેલા વજનને ઘટાડવા માટે લોકો મોટાભાગે અનેક પ્રકારના સુજાવ આપે છે. જેમાં રાત્રિના સાત વાગતા પહેલા ડિનર થી લઈને સવારમાં જલ્દી જિમ જવાના અને હેલ્ધી બ્રેકફાસ્ટ કરવાના પણ સુજાવ શામેલ હોય છે. સામાન્ય રીતે આ વજન ઘટાડવાના કામ માં આવી પણ શકે છે પરંતુ આ રીત બધા ઉપર સરખી રીતે કામ કરે તેવું સંભવ નથી.

તેવી જ રીતે જો તેવા લોકોની વાત કરીએ જે કોઈ મેટાબોલીક ડીસઓર્ડર્સ સ્થિતિમાં હોય તો આવા લોકો તેમનું વજન ખૂબ જ ઝડપથી ઘટાડવા ઈચ્છે છે. આવા જ લોકોની સમસ્યાનું સમાધાન લઈને આવી છે રીસર્ચ. તાજેતરમાં જ સાયન્ટિફિક રિપોર્ટ પ્રમાણે એક અધ્યયન પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રિસર્ચ પ્રમાણે ભોજન કરતા પણ વજન ઝડપથી ઘટાડી શકાય છે. જો તમને વજન ઘટાડવા માટે જીમ જવું કે ડાયટ પ્લાન ફોલો કરવો પસંદ ન હોય તો તમે આ ખાસ રીતથી વજન ઘટાડી શકો છો. તો આવો જાણીશું આ રિસર્ચ વિશે.શું યોગ્ય રીતે ભોજન ખાઈને ઘટાડી શકાય છે વજન:- આ વાત તેની પર નિર્ભર કરે છે કે તમે ભોજન કેવી રીતે ચાવો છો. તેને દેખવા માટે જ સંશોધનકરતાઓએ 11 સ્વસ્થ લોકોને લીધા અને તેમની પર ત્રણ ટ્રાયલ કરવામાં આવ્યા. દર 30 સેકન્ડ બાદ લિક્વિડ ફૂડ પીવું અને તેને ગળતા પહેલા 30 સેકન્ડ સુધી મોઢામાં રાખવું. ભોજનને ગળતા પહેલા 30 સેકન્ડ સુધી તેને ચાવવું.

આ રીતે અધ્યયન થયું:- આ અધ્યયનમાં ત્રણેય રીતે પેટ ભરેલુ હોવાનો અહેસાસ થયો પરંતુ. આમાંથી ભોજન વધારે ચાવવા પર આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યું. આ દરમિયાન જ્યારે લોકોને ભોજનને સારી રીતે ચાવ્યુ તો તેના કારણે શરીરમાં થર્મોજેનેસીસના સ્તરને વધારો જોવા મળ્યો. જણાવીએ કે ડીઆઇટી એક પ્રકારની ગરમી છે જે ભોજન કર્યા બાદ શરીરમાં ઉત્પન્ન થાય છે. આ ગરમી મેટાબોલિક રેટને પણ પ્રભાવિત કરે છે. એવામાં જ્યારે વ્યક્તિનું શરીર ડીઆઇટીનું સ્તર ઓછું થાય તો તેના કારણે વજન વધવા લાગે છે. અને ડીઆઇટીનું સ્તર વધારે હોવાથી વજન ઘટે છે.ભોજનને સારી રીતે ચાવવાના શ્રેષ્ઠ ઉપાય:- આ સાંભળવામાં થોડું અજીબ લાગે છે કે આખરે કેવી રીતે માત્ર ભોજન જ વધારે ચાવવાથી મેટાબોલિક રેટ સારું થઈ શકે છે. પરંતુ આ અધ્યયન દરમિયાન શામેલ લોકો પર તેનું પરિણામ જોવા મળ્યું હતું. તજજ્ઞોનું એવું પણ કહેવું છે કે ડીઆઈટીમાં અંતર આવવું નાસ્તા અને ભોજન ના આધાર પર અલગ અલગ હોઈ શકે છે. પરંતુ આ પણ વજન ઘટાડવા વાળા લોકોના હિતમાં જ છે.

લાંબા સમય સુધી ભોજન ચાવવાની અસર:- તમને જણાવીએ કે આ પહેલુ એવું અધ્યયન નથી જે વધારે ચાવવા પર વજન ઘટાડવાની વાત કરે છે, આનાથી પહેલા પણ બીજા અધ્યયનોમાં પણ આ વાત પર સાબિતી થઈ ચૂકી છે. એક સંશોધનમાં જાણવા મળ્યું કે ભોજનને વધુ સમય સુધી ચાવવાથી તમારી ભોજનની માત્રા ઓછી થઈ જાય છે અને પેટ જલ્દી ભરાવા લાગે છે કુલ મેળવીને તમારું કેલેરી ઇન્ટેક ઓછું થાય છે અને તેનાથી વજન સરળતાથી ઘટે છે.વધારે ચાવવું મતલબ ઓછું ખાવું:- ફ્રન્ટીયર્સ આ સાયકોલોજીના અભ્યાસમાં માનસિક ઘટકનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું કે વ્યક્તિ ભોજનને ગળતા પહેલાં વધારે ચાવે છે. તેનાથી ન કેવળ ભોજન ની માત્રા ઓછી થાય છે પરંતુ ભોજનની ગતિમાં પણ ઘટાડો કરે છે. આમ થવાથી વ્યક્તિ પોતાના ભોજનની માત્રા પર ખાસ નજર બનાવીને રાખે છે.

આ વાત પર રાખો વિશેષ ધ્યાન રાખવું:- વિશેષજ્ઞઓના પ્રમાણે ભોજનને વધારે ચાવીને ખાવાથી વ્યક્તિ પોતાના ભોજનને લઈને વધારે જાગૃત થાય છે. એવામાં એવું જાણી શકાય છે કે ભોજન ભૂખ ના કારણે કરવામાં આવી રહ્યું છે કે તણાવ અને ચિંતાના કારણે. એવામાં જો ભોજનને યોગ્ય રીતે ચાવીને ન ખાવાથી તમે અનહેલ્ધી ફૂડ અને વધારે કેલેરી વાળા ફૂડનું સેવન વધુ કરી શકો છો. જેના કારણે વજન પણ વધી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment