પ્રેમ માટે પોતાના વાળ પણ કાપી નાખ્યા ! જુઓ વિડીયો આંખોમાં આંસુ આવી જશે.

પ્રેમ, એક એવો શબ્દ જેને આંકવો મુશ્કેલ થઈ પડે. શા માટે તેનું કારણ પણ મળતું . કેમ કે વ્યક્તિ જ્યારે સામે વાળી વ્યક્તિને પ્રેમ કરે ત્યારે કોઈ બંધન કે દુનિયાની કોઈ વસ્તુને જોઈ ન શકે. કેમ કે લાગણી અવિસ્મય હોય છે. તો આજે અમે તમને એક એવા જ ઉત્તમ પ્રેમનું ઉદાહરણ આપવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. તમે આ કિસ્સો વાંચીને વિચારવા લાગશો કે, શું પ્રેમ માટે લોકો આવું પણ કરી શકે ? તો ચાલો જાણીએ પ્રેમ અદ્દભુત દાસ્તાન. તમે પણ કહી ઉઠશો વાહ.

મિત્રો અવારનવાર સોશિયલ મીડિયા પર મજેદાર અને સારા વિડીયો આવતા રહેતા હોય છે. જેને લોકો દ્વારા ખુબ જ પસંદ પણ કરવામાં આવે છે અને વાયરલ પણ થતા હોય છે. તો તેવી જ રીતે એક એવો જ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો એટલો ભાવપૂર્ણ છે કે, જે લોકોએ આ વિડીયોને જોયો, તે બધા જ લોકો ભાવુક થઈ ગયા છે. કેમ કે આ વિડીયોમાં એક ખુબ જ પ્યારો એવી અને ટચુકડી પ્રેમ કહાની જોવા મળે છે. તે વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરીના વાળ એક વ્યક્તિ કાપતો જોવા મળે છે. 

ખરેખર તો બંને એક બીજાને ખુબ જ પ્રેમ કરે છે. વિડીયોમાં નજર આવી રહ્યું છે કે, વાળ ખરી જવાની બીમારી એક છોકરીને છે અને તેના વાળ તેનો જ બોયફ્રેન્ડ કાપી રહ્યો છે. ત્યાર બાદ એ છોકરાએ પણ પોતાના વાળ પણ કાપી નાખ્યા. છોકરીના વાળ કાપ્યા બાદ એ છોકરાએ પોતાના વાળ પણ કાપી નાખ્યા. આ દ્રશ્ય વિડીયોમાં જોવ મળે છે.

સોશિયલ મીડિયા પર પૂર્વ Basketball player Rex Chapman એ આ નાની અને ટચુકડી પોસ્ટ કરી છે. તેમણે આ વીડિયોના કેપ્શનમાં લખતા કહ્યું કે, છોકરાની પ્રેમિકા વાળ ખરવાની બીમારી સાથે લડી રહી હતી, અને એટલા જ માટે જ છોકરાએ પોતાના બધા જ વાળ હટાવી દીધા. 

સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર થયા બાદ ખુબ જ ઝડપથી વાયરલ થવાનો શરૂ થઈ ગયો હતો. દરેક લોકો આ વિડીયો જોયા બાદ ભાવુક થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 44 લાખ કરતા પણ વધુ વાર આ વિડીયો જોવાઈ ચુક્યો છે અને 29 હજાર કરતા વધારે કોમેન્ટ્સ અને 1.7 લાખ કરતા વધુ લાઈક્સ આ વિડીયોને મળી ચુક્યા છે. વિડીયોમાં જોવા મળતી છોકરીને વાળના ટીશુ પર Alopecia ની અસર થઈ છે, અને તેના કારણે એ છોકરીના વાળ ખરવા લાગ્યા છે.  

Leave a Comment