2000 રૂપિયા દાંતના ડોક્ટરને આપવા નહિ પડે, માત્ર 20 રૂપિયામાં ઘરે બનાવી આ પાવડર લાગવી દો… પીળા અને ગંદા દાંત 1 જ અઠવાડિયામાં થઇ જશે દૂધ જેવા સફેદ…

શરીરના અન્ય ભાગોની જેમ દાંતની દેખભાળ પણ એટલી જ જરૂરી છે. ખોટી ખાણી પીણી અને ઓરલ હાઈજીન પર ધ્યાન ન આપવાથી તમારા દાંતમાં પીળાશ આવી શકે છે. આમ તો દાત પીળા થવા કોઈ બીમારી નથી પરંતુ આ ગંદકીને સાફ ન કરવામાં આવે તો તમારા દાંત અને પેઢા થી જોડાયેલી અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

સ્વાભાવિક છે કે પીળા દાંત તમારા આત્મવિશ્વાસ અને સ્માઈલને ઘટાડી શકે છે. આમ તો દાંતને સાફ અને ચમકીલા બનાવવાના ઉપાયમાં કંઈ પણ ખાધા પીધા પછી કોગળા કરવા કે દિવસમાં બે વાર બ્રશ કરવું શામેલ છે. પરંતુ તમે કેટલાક ઘરેલુ ઉપાય દ્વારા પણ દાંતની પીળાશથી છુટકારો મેળવી શકો છો. પીળા દાંતના ઈલાજ માટે અનેક ઉપાય છે પરંતુ કેટલાક ઉપાય દાંતના દંતવલ્કને નુકસાન પહોંચાડી શકે છે.

👉પીળા દાંતને સફેદ કેવી રીતે કરવા?:- આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે દાંતમાં જામેલી પીળાશથી છુટકારો મેળવવા માટે ઓછામાં ઓછા 2000 રૂપિયા સુધીનો ચાર્જ લે છે. તેના સિવાય બજારમાં મળતા પ્રોડક્ટ મોંઘા હોય છે અને તેમાં કેમિકલ ઉપલબ્ધ હોય છે. તમે પીળા દાંતને સફેદ બનાવવા માટે સદીઓ જૂના આયુર્વેદિક ઘરેલુ ઉપચાર ટ્રાય કરી શકો છો.

👉દાંતને ચમકદાર બનાવવાના આયુર્વેદિક પાવડર:- આ પાવડરને બનાવવા માટે તમારે એક ચમચી સિંધવ મીઠું, એક ચમચી લવિંગ પાઉડર, એક ચમચી તજ પાવડર, એક ચમચી મુલેઠી, લીમડાના સૂકા પાન અને સૂકા ફુદીનાના પાન ની જરૂર રહેશે.

👉દાંત માટે આ રીતે બનાવો આયુર્વેદિક પાવડર:- ઉપર જણાવેલી દરેક સામગ્રીને પીસીને બારીક ચૂર્ણ બનાવી લો. તમારો પાવડર તૈયાર થઈ ગયો છે. તમે આને ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે પણ એક એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરી શકો છો.👉પાવડર નો ઉપયોગ કેવી રીતે કરવો:- એક ચમચી ટુથ પાવડર લો અને તેને તમારી હથેળીમાં રાખો. હવે તમારા બ્રશની મદદથી તમારા દાંતને પાવડરથી સાફ કરો. તમારા મોઢા ને પાણીથી સાફ કરો. થોડા દિવસ સુધી આમ કરવાથી તમારા દાંતના રંગમાં થોડો બદલાવ જોવા મળશે.

👉આ પાવડરમાં ખાસ શું છે?:- આમાં સામેલ કરવામાં આવેલ સિંધવ મીઠું તમારા દાંતને કુદરતી રૂપે સફેદ રંગ આપે છે. જ્યારે મુલેઠી અને  લીમડો પેઢાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. સંવેદનશીલ દાંત વાળા લોકો માટે આ પાવડર ખૂબ જ ફાયદાકારક છે. તજ અને લવિંગ દુખાવો દૂર કરવાનું કામ કરે છે.

👉દાંતની દેખભાળના અન્ય ઉપાય:- નિયમિત રૂપે દાંતનું ચેકઅપ કરાવતા રહો, તમારા દાંતને દિવસમાં બે વાર બ્રશ કરો. કોગળા કરવાનું ન ભૂલવું. વધારે લાંબા સમય સુધી અથવા દબાણપૂર્વક બ્રશ ન કરવું. કારણ કે તેનાથી દંતવલ્ક ઘસાઈ શકે છે. મીડીયમ કે હાર્ડ બ્રશ ની જગ્યાએ સોફ્ટ બ્રશનો ઉપયોગ કરો. મધ્યમ કે કઠણ બ્રશનો ઉપયોગ કરવાથી સમયની સાથે દાંતોનું દંતવલ્ક ઘસાઈ શકે છે. બ્રશ કરતી વખતે, સ્ટ્રોક ઊભી હોવી જોઈએ. તમે ઓટોમેટિક બ્રશ પણ ઉપયોગ કરી શકો છો, જેનાથી દાંતની સફાઈ કરવી સરળ બને છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment