તારક મહેતા સિરિયલમાં અંજલિ ભાભીના રોલમાં આ હોટ અભિનેત્રીની એન્ટ્રી ! જુઓ ફોટો.

આજકાલ ટીવી એક્ટ્રેસ સુનેના ફોજદાર ખુબ જ ચર્ચામાં છે, તે સાથે ગૂગલ ટ્રેન્ડ્સમાં પણ આ એક્ટ્રેસનું નામ સામેલ થઈ ચુક્યુ છે. તો આવું શા માટે થયું ? તે દરેક મનનો પ્રશ્ન છે. હકીકતમાં જાણવા મળી રહ્યું છે કે, સુનેના ટીવી જગતના ટોચના કાર્યક્રમોમાંથી એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં એન્ટ્રી લઈ લીધી છે. સુત્રો અનુસાર જણાવા મળ્યું છે કે, અંજલી ભાભીની ભૂમિકા ભજવી રહેલી નેહા મહેતાને રિપ્લેસ થઈ ગઈ છે. 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં એન્ટ્રી હોવાની ખબરો આવતા જ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ઘણા યૂઝર્સે એક્ટ્રેસને લઈને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં એન્ટ્રીને લઈને મીમ્સ બનાવીને શેર કરવાના શરૂ કરી દીધા છે. તો ચાલો જાણીએ નવી અંજલી ભાભી બનેલી  સુનૈના ફોજદાર કોણ છે ? કેવું છે તેનું કરિયર, તેના વિશે જાણકારી મેળવીએ.

12 વર્ષથી છે ટીવી ઇન્ડરસ્ટ્રીમાં : સુનેના ફોજજદાર ટીવીની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. સુનેનાએ પોતાના દમ પર સફળતા મેળવી છે. તેની સીરિયલોની વાત કરીએ તો તેની યાદી ખૂબ જ લાંબી છે, પરંતુ આ અભિનેત્રી 12 વર્ષથી ટીવી ઇન્ડરસ્ટ્રીમાં કામ કરી રહી છે. 

આ શોમાં કર્યું કામ : સુનેનાએ સંતાન, લેફ્ટ રાઈટ લેફ્ટ, લાગી તુજસે લગન, એક રિશ્તા સાજેદારીકા અને બેલન વાલી બહુ જેવી અનેક સીરિયલોમાં કામ કર્યુ છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ : એક્ટ્રેસે ટીવી કરિયરની સાથે પોતાના ફોટોઝને લઈને પણ ચર્ચામાં રહે છે. સુનેના ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહીને ફોટોઝ શેર કરે છે, તેમજ તેના ફેન્સ પણ ખુબ જ પંસદ કરે છે. 

એક લાખની વધારે ફોલોવર્સ : સુનેના ફોજદારના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધારે ફોલોવર્સ છે અને તેના ફોલોવર્સ તેના ફોટોઝને પણ ખૂબ જ પસંદ કરે છે.

Leave a Comment