પાણીના અભાવથી મહિલાઓ બની રણચંડી, પાણી પુરવઠાના કર્મચારી આપ્યો આવો સબક.

આપણા દેશમાં ઘણા એવા વિસ્તાર છે જ્યાં હજુ પાણીને લઈને સમસ્યાઓ સર્જાય છે. તો આજે આ લેખમાં અમે તમને એક એવા જ કિસ્સા વિશે જણાવશું. જ્યાં પાણીને લઈને ખુબ મુશ્કેલી હોવાના કારણે જે ઘટના સામે આવી છે, તે ખુબ જ ચોંકાવનારી છે. ત્યાં પાણીના પ્રશ્ને મહિલાઓ જે પગલા લીધા છે તેનાથી ઘણાની ભાન ઠેકાણે આવી જશે. તો ચાલો જાણીએ પાણી માટે મહિલાઓ શું કર્યું અને કેવા લીધા છે પગલા. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

મિત્રો હરિયાણાના ભિવાની જીલ્લામાં પાણીની સમસ્યાથી સમસ્યાથી પરેશાન થયેલી મહિલાઓનો ગુસ્સો ઉફાન પણ છે. ભિવાનીના પુર ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈને શનિવારના રોજ મોટી બબાલ કરી હતી. ગુસ્સે થયેલી મહિલાઓ જલઘરમાં પહોંચી અને ત્યાં હાજર કર્મચારીના બંધી બનાવી લીધો હતો. મહિલાએ કર્મચારીને બંધી બનાવીને પ્રશાસન વિરુદ્ધ ખુબ જ જોરશોરથી નારા પણ લગાવ્યા હતા. ત્યાં બીજી તરફ બંધી બનાવેલા કર્મચારીને અધિકારીઓ પર સુનાવણી ન કરવાનો આરોપ લગાવ્યો હતો. તો બીજી બાજુ ગુસ્સે થયલી મહિલાએ કહ્યું કે, જો પીવાની પાણીની સમસ્યાનું સમાધાન જલ્દી નહિ થાય તો, અમે વિધાનસભા ચુંટણીનો બહિષ્કાર કરશું. 

મહિલાઓએ કહ્યું કે, જ્યાં સુધી પીવાના પાણીની સમસ્યાનું સમાધાન નહિ થાય, ત્યાં સુધી કોઈ પણ નેતાને ગામમાં ઘુસવા દેવામાં નહિ આવે. મહિલાઓએ આરોપ લગાવતા જણાવ્યું કે, ગામમાં મહિનાઓથી પાણી નથી આવ્યું અને જ્યારે પણ આવે છે તો એટલું ગંદુ આવે છે કે જેને પિય ન શકાય.

મહિલાઓએ કહ્યું કે, આ ગંદુ પાણી પીવાથી ગામના બધા જ લોકોના ખંજવાળની સમસ્યા અને બીમારીઓથી પીડિત થઈ ગયા છે. મહિલાઓએ કહ્યું છે કે આ સમસ્યાનું જલ્દી જલ્દી નહિ થાય તો ખુબ જ મોટું અંદોલન કરવામાં આવશે. પરંતુ આ મહિલાઓએ સરકારી કર્મચારીને વૃક્ષ સાથે બાંધી દીધો હતો.  

Leave a Comment