રાતે સુતા પહેલા માત્ર 2 ટીપાં લગાવી દો તમારા ચહેરા પર, 40 ની ઉંમરે પણ દેખાશે 20 જ વર્ષના યુવાન…

મિત્રો દરેક લોકો પોતાની વધતી જતી ઉંમરને લઈને પરેશાન રહેતા હોય છે. અને તેઓ યુવાન દેખાવવા માટે અનેક ઉપાયો પણ કરતા હોય છે. આથી જ આજે અમે તમારા માટે એવો ઉપાય લઈને આવ્યા છીએ જેના ઉપયોગથી તમે 40 ની ઉંમરે પણ 20 ની ઉંમર જેવા યુવા દેખાશો. જો તમે પણ આ ઉપાય વિશે જાણવા માંગતા હો તો અંત સુધી આ લેખને વાચી જુઓ. જો તમારા ચહેરા પર ફાઇનલાઇન્સ હોય તો, આ સિરમને લગાડયાના થોડા દિવસ પછી તે ફિકિ પડવા લાગશે.

એન્ટિ એજિંગ સિરમ માટે સામગ્રી:- ગાજર-1, બીટ-1, પલાળેલા બદામ-5, ગુલાબ જળ- થોડું, એલોવેરા જેલ- 2 નાની ચમચી, બદામ રોગન- 2 મોટી ચમચી, વિટામિન ઇ- 1 કેપ્સૂલ.સ્ટેપ 1 :- ગાજર કે બીટ લો. સૌથી પહેલા તેની છાલ ઉતારીને નાના-નાના ટુકડામાં કાપી લો. પછી પલાળેલા 5 બદામની છાલ ઉતારી લો. હવે તેને ગુલાબ જળ સાથે મિક્સ કરી બ્લેંડરમાં સરખી રીતે પીસી લો.

સ્ટેપ 2 :- તેને કપડામાં લઈને સરખી રીતે ગાળી લો. તેના જ્યુસમાં એલોવેરા જેલ, બદામ પેસ્ટ અને વિટામિન ઇ કેપ્સૂલ મિક્સ કરો. અને કોઈ કાંચની બોટલમાં રાખી લો. 

એન્ટિ એજિંગ સિરમ કઈ રીતે લગાડવું:- તેના 2 ટીપાંને દરરોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાડવા જોઈએ. ચહેરા પર સરખી રીતે મસાજ કરો. પછી તેને એમ જ છોડી દો. આના માત્ર બે ટીપા જ તમારા ચહેરાની રોનક વધારી શકે છે. આથી જ તેનો ઉપયોગ ખુબ જ સારો માનવામાં આવે છે. તેનાથી તમારા ચહેરા પર એવો ગ્લો આવે છે કે, તમે હેરાન રહી જશો. દરેક સ્કીન ટાઈપ વાળી મહિલાઓ તેને લગાડી શકે છે. ચહેરા પરનો ગ્લો વધારવા માટે આ ઉપાય ખુબ જ સફળ સાબિત થઇ શકે છે.જો તમારા ચહેરા પર ઘણા બધા ડાઘ-ધબ્બા, પિંપલ, કરચલીઓ અને ડ્રાઈનેસ હોય તો, તે દૂર થઈ જાય છે. તે એટલું અસરકારક છે કે તમે રાતો-રાત તમારા ચહેરામાં બદલાવ અનુભવી શકો છો. તમારા ચહેરા પર ડાઘને ખુબ જ સરળતાથી દુર કરી શકે છે. જો તમારી ઉંમર 30 થી વધારે હોય તો, તમારે તેને જરૂર લગાડવું જોઈએ. તેનાથી તમને સારા રિઝલ્ટ મળે છે. આમ વધતી જતી ઉંમરને શરીર પર ન દેખાવા માટે આ ઉપાય ખુબ જ કારગર નીવડી શકે છે. 

આમ, એન્ટિ એજિંગ સિરમની મદદથી તમે ચહેરાની ફાઇનલાઇન્સ દૂર કરી શકો છો અને તમારા ચહેરા પર ગ્લો લાવી શકો છો. જે તમને ખૂબ જ ઉપયોગી થાય છે, આમ ઉપાયની મદદથી તમે ચહેરા પર દેખાતી કરચલીઓને દુર કરી શકો છો. તેમજ તમારી ત્વચામાં એક નવી ચમક આવે છે. તેમજ આ ઉપાય દ્વારા ચહેરા પર એક નવો નિખાર પેદા થાય છે. આથી જ આ ઉપાય ખુબ જ અસરકારક માનવામાં આવે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment