વર્ષો જૂની કબજિયાત મટાડો માત્ર 1 જ રાતમાં, અજમાવો આ દેશી ઉપાય…. પેટ અને આંતરડા એક જ રાતમાં થઇ જશે સાફ….

મિત્રો આપને ક્યારેક તો કબજિયાત નો અનુભવ કર્યો હશે. જેનું નિદાન આપણે કોઈ દવાનું સેવન કરીને છીએ. પણ જો તમે વારંવાર કબજિયાત રહે તો તે તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. આથી જ તમારે એવી વસ્તુઓનું વધુ સેવન કરવું જોઈએ જેનાથી તમારું પેટ સાફ આવે અને તમે હળવાશનો અનુભવ કરી શકો.

કોન્સ્ટિપેશન એક મેડિકલ ટર્મ છે જેમાં પેટની ગતિવિધિઓ ધીમી થઈ જાય છે સ્ટૂલ પાસ કરવામાં સરળતા થાય છે. જોકે, દરેક માણસના પેટમાં અલગ-અલગ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે પરંતુ અઠવાડિયામાં જો ત્રણ થી ઓછી વાર સ્ટૂલ પાસ થાય તો તે કબજિયાત છે. કોન્સ્ટિપેશનમાં વ્યક્તિ ખૂબ જ બેચેન રહે છે અને તેના ચહેરા પર ખીજ આવવા લાગે છે. તેનાથી વ્યક્તિના જીવનની ગુણવત્તા પ્રભાવિત થાય છે. સમય રહેતા જો કોન્સ્ટિપેશન કે કબજિયાતનો ઈલાજ કરવામાં ન આવે તો, તેની શરીર પર ખૂબ જ માઠી અસર પડે છે અને સામાન્ય કોન્સ્ટિપેશન ક્રોનીક કોન્સ્ટિપેશનમાં બદલાઈ જાય છે.ક્રોનીક કોન્સ્ટિપેશનના કારણે મળદ્વારની સ્કીન ફાટી શકે છે અને તેનાથી એનલ ફિશર થઈ શકે છે. તે સિવાલ કોલોન પણ બ્લોક થઈ શકે છે. આ બધી જ સમસ્યાઓનું સમાધાન એ છે કે, કોન્સ્ટિપેશન થાય જ નહીં અને જો થાય તો તેનું તરત જ નિદાન કરવામાં આવે. આપની આસપાસ જ એવા ઘણા ફૂડ છે જેની મદદથી કબજિયાતને સરળતાથી દૂર કરી શકાય છે. 

કબજિયાતમાં સ્ટૂલ હાર્ડ થઈ જાય છે. કોન્સ્ટિપેશનના કારણે પેટમાં દુખાવો પણ થવા લાગે છે. પેટ હંમેશા ભરાયેલું રહે છે. કબજિયાતના કારણે ભૂખ પણ લાગતી નથી. તેનાથી પેટમાં સોજો પણ થઈ શકે છે. આજકાલ પૂઅર ડાયેટરી હેબિટ મુખ્ય રૂપથી તે માટે જવાબદાર છે. ઓછું સલાડ ખાવું, ઓછું ફ્રૂટ ખાવું, પ્રોસેસ ફૂડ વધારે ખાવું, ઓછું પાણી પીવું, આ બધી જ ખોટી ટેવો કોન્સ્ટિપેશનને વધારે છે. માટે જ તમે તમારી આદતોમાં અમુક ફૂડને સમાવિષ્ટ કરીને કોન્સ્ટિપેશનની સમસ્યાથી હંમેશા માટે બચી શકો છો.

કોન્સ્ટિપેશન દૂર કરે છે આ 5 ફૂડ:- 

1) અળસિના તેલ:- મેડિકલન્યૂઝ ટુડે મુજબ, ઓલિવ ઓઇલ અને અળસિના તેલ આંતરડાની ગતિવિધિઓને તેજ કરવા માટે ખૂબ જ અસરકારક છે. તેમાં એંટીઓક્સિડેંટ, એન્ટિઇમ્ફ્લેમેટરી અને એન્ટિબેટેરિયલ ગુણ હોય છે જે ડાઇઝેશનને મજબૂત બનાવે છે અને પેટની ગતિવિધિઓને સક્રિય કરે છે. 

2) શાકભાજી અને ફલિયા:- કબજિયાત હોય તો લીલા પાંદડાવાળી શાકભાજીનું સેવન કરો. તેમાં પણ ફલિદાર શાકભાજીઓ વધારે ફાયદો કરે છે. આ શાકભાજીઓ સ્ટૂલના કન્ટેન્ટને વધારે છે જેનાથી બીજા દિવસે ખૂલાસીને સ્ટૂલ પાસ થાય છે અને કોન્સ્ટિપેશનથી મુક્તિ મળે છે.

3) દાળ:- બીન્સ અને મસૂરની દાળ કોન્સ્ટિપેશનને દૂર કરવા માટે રામબાણ છે. દાળમાં પોટેશિયમ, ફોલેટ, ઝીંક અને વિટામિન બી6 પણ જોવા મળે છે જે પેટની ગતવિધિઓને સક્રિય કરવા માટે જરૂરી છે. 4) ફળ:- વધારે રેસાવાળા ફળ કબજિયાતને ભગાડવા માટે રામબાણ સાબિત થઈ શકે છે. માટે કોન્સ્ટિપેશન થાય ત્યારે ખૂબ જ ફ્રૂટ ખાવા. ફળોમાં રહેલ સોલ્યુબલ ફાઈબર આંતરડાની ગતિવિધિઓને ઝડપી કરે છે જેનાથી પેટ સાફ થાય છે.

5) પાણી:- કોન્સ્ટિપેશન થવાનું સૌથી મોટું કારણ પાણીની ઉણપ છે. પાણી ઓછું પીનારા લોકોને સામાન્ય રીતે કોન્સ્ટિપેશનની સમસ્યા રહે છે. માટે દરરોજ પર્યાપ્ત માત્રામાં પાણી પીવું. જો કબજિયાત હોય તો ગરમ પાણી પણ ફાયદો પહોંચાડે છે. પાણી સિવાય સૂપ, જ્યુસ જેવા તરલ પદાર્થોનું સેવન પણ ફાયદાકારક રહે છે. તેની સાથે જ લીંબુ સાથે સંચળ, ગરમ દૂધ અને ઘી, આદું વાળી ચા, ત્રિફલાને પણ કોન્સ્ટિપેશન માટે અજમાવી શકાય છે. તેમજ યોગ પણ કોન્સ્ટિપેશનને ભગાડવાની સારી રીત છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment