પેટની જીદ્દી ચરબીને ઓગાળો રસોડાની આ સસ્તી વસ્તુથી, પેટ અને શરીરના તમામ અંગો થઇ જશે એકદમ પાતળા અને ફીટ… જીમ વગર જ આજીવન રહેશો પાતળા…

મિત્રો આજના સમયમાં દરેક વ્યક્તિ સ્વસ્થ અને ફીટ રહેવા ઈચ્છે છે. વજન ઘટાડવા માટે લોકો અલગ અલગ રીતો ને અપનાવે છે. પરંતુ ખરેખરમાં આપણે જે આપણા શરીરને આપીએ છીએ આપણું શરીર આપણને તેજ પાછું આપે છે. તેથી જો તમે તમારા શરીરને ફીટ રાખવા ઈચ્છતા હો તો તમારે તમારા શરીરને સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થો આપવા જોઈએ. આજે આપણે આ લેખમાં એવા ફૂડ વિશે જાણીશું જે વધુમાં વધુ સેવન કરવાથી શરીરની ચરબી અને કેલેરીને બાળે છે અને વજનને ઘટાડવામાં મદદ કરે છે.

ફેટને ઝડપથી ઓગળે છે આ ફૂડ:- 

1) સરસવનું તેલ:- ફેટ ઘટાડવા માટે સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ. સરસવના તેલમાં બીજા તેલોની તુલનાએ સેન્ચ્યુરેટેડ ફેટ ઓછી હોય છે. તેથી જો તમે તમારું વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો ભોજન બનાવવા માટે સરસવના તેલનો ઉપયોગ કરો. તેમાં જરૂરી ફેટી એસિડ અને એન્ટિઓક્સિડન્ટ હોય છે જે કેલેરી બાળવા અને વજન ઘટાડવામાં મદદ કરે છે.2) હળદર:- હળદરમાં શક્તિશાળી ફેટ બર્નિંગ ઉપલબ્ધ હોય છે. આ શરીરમાં ફેટને તોડીને તેને પચાવવામાં મદદ કરે છે જેનાથી શરીરમાં ફેટ જામતી  નથી. આ ખરાબ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરને પણ ઘટાડે છે. આમાં હૃદયના રોગ અને કેન્સરનું જોખમ પણ ઘટાડવાના ગુણ ઉપલબ્ધ હોય છે.    

3) લસણ:- વેટ લોસ માટે લસણનું સેવન પણ ફાયદા કારક છે. લસણ મગજને પેટ ભરેલું હોવાનો સંકેત મોકલે છે જેનાથી ભૂખ ઓછી લાગે છે. આમાં એલિસિન નામનો એક પદાર્થ ઉપલબ્ધ હોય છે જેમાં જીવાણુરોથી ગુણ હોય છે. આ કોલેસ્ટ્રોલ અને ગંદી ચરબીને શરીરમાંથી કાઢે છે લસણથી બ્લડ શુગર પણ નિયંત્રિત રહે છે.4) છાશ:- છાશ માં માત્ર 2.2 ગ્રામ ફેટ અને 99 કેલેરી હોય છે. છાશ વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. છાશનું નિયમિત સેવન કરવાથી ચરબી અને કેલેરી વગર બધા જ પોષક તત્વો મળે છે.

5) મધ:- મધ વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં શરીર માટે ખૂબ જ જરૂરી વિટામીન અનેક ખનીજ ઉપલબ્ધ હોય છે જે કોલેસ્ટ્રોલ અને ફેટને ઘટાડે છે. પોષક તત્વોનો સારો સ્ત્રોત હોવાના કારણે મધ વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment