બ્રેઈન પાવર અને યાદશક્તિ વધારવાનો એક માત્ર ઉપાય, ખાવા લાગો આ વસ્તુ… હૃદય અને કેન્સરની બીમારીઓ રહેશે આજીવન દુર…

આજના સમયમાં વધતી સ્વાસ્થ્ય સમસ્યાઓથી લડવા માટે આપણે સ્વાસ્થ્યવર્ધક ફૂડનું સેવન કરવું જોઈએ. આવા ફૂડમાં ડ્રાયફ્રુટનો સમાવેશ થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. આજ કારણે સ્વાસ્થ્ય એક્સપર્ટ પણ ડ્રાય ફ્રુટ ખાવાની સલાહ આપે છે. ડ્રાયફ્રુટ અનેક પ્રકારના હોય છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આપણે બધાં બદામ, કિસમિસ, કાજુ, અખરોટ,અંજીર વગેરેને આપણા ડાયટમાં સામેલ કરીએ પણ છીએ. આ ડ્રાયફ્રૂટ્સમાં અખરોટ અને બદામનું નામ સૌથી ઉપર આવે છે.

જ્યારે સંશોધન એવું કહે છે કે બદામ અને અખરોટ બંને જ ફાયદાકારક છે. આ બંને ડ્રાયફ્રુટ મગજને અલગ અલગ રીતે ફાયદો પહોંચાડે છે. પરંતુ આ બંનેઓમાંથી કયું ડ્રાયફ્રુટ મગજને પાવરફુલ બનાવવા માટે ફાયદાકારક છે. એ વાતની જાણકારી કદાચ જ કોઈને હશે. પરંતુ બદામ અને અખરોટ થી મગજ તેજ થવાની વાત ક્યાં સુધી સાચી છે, તે અમે તમને આજે આ લેખમાં જણાવીશું.અખરોટ અને બદામ બંને શ્રેષ્ઠ ડ્રાયફ્રુટની હારમાળામાં આવે છે. જે અનેક પ્રકારના વિટામીન અને મિનરલથી યુક્ત હોય છે. તેની સાથે જ આ બંનેમાં હૃદય પ્રતિ અનુકૂળ હેલ્ધી ફેટ પણ હોય છે. પરંતુ આ મગજ માટે કેટલા ફાયદાકારક છે. બદામ અને અખરોટ બંને બ્રેનફૂડના રૂપે ઓળખાય છે,પરંતુ જો તમે મગજને તેજ કરવા માટે માત્ર બદામનું જ સેવન કરવા કરતા બંને લાભદાયક છે.

અખરોટ:- અખરોટમાં ઓમેગા 3 અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. જો તમે દરરોજ નિયમિત રૂપે અખરોટનું સેવન કરો છો તો તેનાથી તમારા મગજના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તેના સિવાય આના સેવનથી હૃદયના રોગ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓને પણ રોકી શકાય છે. અખરોટને તમે પલાળીને, કાચું કે કોઈ વાનગીમાં સામેલ કરીને ખાઈ શકો છો. તેમાંથી લગભગ 65 ટકા ફેટ પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે તેમાં 15 ટકા પ્રોટીન હોય છે. અખરોટમાં બીજા પણ અનેક પોષક તત્વો હોય છે.અખરોટના પોષક તત્વો:- લગભગ 30 ગ્રામ એટલે કે એક મુઠ્ઠી અખરોટમાં અનેક પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જેવી રીતે, કેલેરી – 185, વોટર – 4%, પ્રોટીન – 4.3 ગ્રામ, ફાઇબર – 1.9 ગ્રામ, ચરબી – 18.5 ગ્રામ, કાર્બોહાઇડ્રેટ – 3.9 ગ્રામ, ખાંડ – 0.7 ગ્રામ. 

1) મગજ:- એક્સપર્ટ પ્રમાણે જ્યારે મગજના સ્વાસ્થ્યની વાત કરીએ તો અખરોટ સૌથી સારા વિકલ્પના રૂપમાં જોઈ શકાય છે. અખરોટમાં હાજર અલ્ફા લીનોલેનિક એસિડ અને એન્ટીઑકિસડન્ટ ઘટકો તમારા મગજના સોજા ને અને ઓક્સિડેટીવ તણાવને કારણે થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે.2) હૃદય:- બદામ ખાવાથી મગજ તેજ થાય છે, તો તમને આ જાણીને પણ આશ્ચર્ય થશે કે અખરોટ યાદશક્તિને જાળવી રાખવામાં મદદ કરે છે. અખરોટ માત્ર મગજ માટે જ નહીં પરંતુ હૃદય માટે પણ ખૂબ જ સારું છે. સંશોધકો દ્વારા જાણવા મળ્યું કે બે વર્ષ સુધી સ્વસ્થ વૃદ્ધો દ્વારા અખરોટ ખાવાથી તેમની માનસિક પ્રક્રિયા પર થોડો પ્રભાવ પડ્યો પરંતુ તેવા વૃદ્ધો પર વધારે પ્રભાવ પડ્યો જેમણે વધારે ધૂમ્રપાન કર્યું હતું અને નીચા બેઝલાઇન ન્યુરોસાયકોલોજિકલ ટેસ્ટ સ્કોર્સ મેળવનારા વૃદ્ધ લોકો પર વધુ અસર પડી.

3) યાદશક્તિ:- તેના સિવાય યાદશક્તિ તે જ કરવા માટે પણ અખરોટ અત્યંત ફાયદાકારક છે કોઈપણ ઉંમરવાળા લોકો માટે અખરોટ ખાવાના અનેક ફાયદા છે. 20 થી 59 વર્ષના લોકોને વધારે અખરોટનું સેવન કરાવતા અધ્યયન કરવામાં આવ્યું, જેમાં જાણવા મળ્યું કે આ લોકોએ કામના પ્રત્યે વધારે પ્રતિક્રિયા આપી અને સારી યાદશક્તિની પણ અસર જોવા મળી.અખરોટ ખાવાના બીજા અન્ય ફાયદા:- અખરોટ ખાવાથી મગજની શક્તિ વધે છે તેમાંથી પ્રાપ્ત થતા પોષક તત્વો મગજને તેજ બનાવે છે. અખરોટ ખાવાથી ત્વચા ચમકદાર અને વાળ મજબૂત થાય છે. અખરોટમાં બાયોટીન અને વિટામિન 32 હોય છે. જેનાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. અખરોટ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. ટાઈપ 2 ડાયાબિટીસ માં આ ખૂબ જ અસરકારક  છે.

ગર્ભાવસ્થામાં અખરોટ ખાવાથી બાળકને જરૂરી પોષક તત્વો મળે છે. અખરોટ ખાવાથી હૃદય સંબંધી રોગો દૂર રહે છે. અખરોટમાં એન્ટિઓક્સિડન્ટ અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જેનાથી હૃદયની બીમારીઓમાં ફાયદો થાય છે.મગજ માટે અખરોટ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટ ખાવાથી ટેન્શન દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. અખરોટ થી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને શરીરમાં એનર્જી જળવાયેલી રહે છે. કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં અખરોટ અત્યંત મદદરૂપ થાય છે. અખરોટ ખાવાથી શરીરમાં સારું કોલેસ્ટ્રોલ વધે છે.

આમાં ઓમેગા 3 ફેટી આલ્ફા લિનોલેનિક એસિડ આપણા શરીરમાં લોહીના ગઠ્ઠા બનાવે છે. જેના કારણે ઈજા થાય ત્યારે લોહી વધુ વહી શકતું નથી. નિયમિત રૂપે અખરોટ ખાવાથી હાર્ટ એટેકની સંભાવનાને ઘટાડી શકાય છે અને કેન્સરના જોખમને પણ દૂર કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment