કસરત વગર જ માખણની જેમ ઓગળી જશે શરીર બધી ચરબી, માત્ર 5 સુધી ખાવ આ 1 વસ્તુ…. 5 દિવસમાં ઉતરી જશે 5 કિલો વજન….

મિત્રો આજના સમયમાં મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાથી ખૂબ જ પરેશાન રહે છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી એક એવો ડાયટ પ્લાન લાવ્યા છીએ જે એકદમ સરળ અને અસરકારક છે. આ ડાયટ પ્લાન ને તમારે માત્ર પાંચ જ દિવસ ફોલો કરવાનો છે.

તો મિત્રો માત્ર પાંચ દિવસમાં વજન ઘટાડવા માટે ઓછામાં ઓછું બે કિલો અનાનસનું સેવન કરવું જરૂરી છે. અનાનસનુ ડાયટ ઘણું પોપ્યુલર છે. કેટલાક લોકોને એ ટેન્શન છે કે લોકડાઉન પછી તેમનું વજન વધી ગયું છે, અને કેટકેટલી કોશિશો કર્યા છતાં વજન ઊતરતું નથી. તો, તમે ટેન્શન ના લેશો અને પાઈનેપલ ડાયટ જરૂરથી ટ્રાય કરો.

વજન ઉતારવાની સરળ રીત માં પાઈનેપલ ડાયટને માનવામાં આવે છે. મનોચિકિત્સક જણાવે છે કે બે કિલો અનાનસ તમારે પાંચ દિવસ સુધી ખાવું પડશે. આ ઝડપથી પાણીનું વજન તો ઓછું કરે જ છે, પણ સાથે સાથે વિશેલા પદાર્થોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે અને તમે પાંચ દિવસમાં બે કિલો વજન ઉતારી શકશો. તો ચાલો આજે તમને બતાવી દઈએ કે પાઈનેપલના ફાયદા અને નુકશાન શું શું છે.1) એક અભ્યાસ દ્વારા જણાય છે કે અનાનસમાં એન્જાઈમ ફાઈટોન્યુટ્રિયન્ટ્સ હાજર હોય છે જે પ્રોપર ડાયજેશન કરે છે બદલામાં આ વજન ઓછું કરે છે અને સોજાને પણ ઠીક કરવામાં મદદરૂપ થાય છે. પાઈનેપલ ડાયટ વજન ઓછું કરવા વાળાઓ માટે એક નવા ટ્રેન્ડના રૂપમાં સામે આવ્યું છે. એવામાં અનાનસ પાચન ને લગતી સમસ્યાને દૂર કરે છે. પાંચ દિવસમાં બે કિલો અનાનસ ખાવાથી ભૂખ ઓછી લાગે છે. અનાનસમાં બ્રોમેલેન, ડાયટ ફાઇબર અને પાણી હોય છે

2) આ મળને ધીમો કરી દે છે અને બધા જ પોષક તત્વો પર નજર રાખીને તેમને મદદ કરે છે. રસદાર હોવાના કારણે તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. એક કપ અનાનસમાં 82 કેલરી હોય છે. અનાનસમાં કેલેરી ઓછી હોય છે પરંતુ તે ઘણું પૌષ્ટિક છે.

3) પાઈનેપલ ખાવાથી તમે પહેલા કરતાં વધારે એક્ટિવ અને એનર્જેટિક ફીલ કરશો. જો તમે ઍક્ટિવ રહેશો તો શરીરમાં વિષેલા પદાર્થો જમા નહીં થાય અને મેટાબોલિઝ્મ સક્રિય રહેશે. તેથી તમારું વજન ઝડપથી ઘટશે.

4) પાંચ દિવસનો પાઈનેપલ ડાયટ પ્લાન:- આ ડાયટ પ્લાનમાં તમે અન્ય ખાદ્ય પદાર્થોનો પણ સમાવેશ કરી શકો છો. નિયમિત રૂપથી નાસ્તો કરવો એ આ ડાયટ પ્લાન ની સૌપ્રથમ ધ્યાન રાખવા જેવી બાબત છે. નાસ્તામાં અનાનસ ખાવ, ઘણું બધું પાણી પીવો અને રાત્રીનુ ભોજન સુવાના ત્રણ કલાક પહેલા ન ખાવું.  જો તમે ઇચ્છતા હો કે તમારો વજન માં ધીમે ધીમે અને સ્વસ્થતાપૂર્વક  ઘટાડો થાય તો આ ડાયટ પ્લાન તમારા માટે બેસ્ટ છે.નાસ્તો:- સો ગ્રામ પાઈનેપલ, એક વાટકી ફેટ ફ્રી દહીં અને એક મોટી બ્રેડની સ્લાઈસ ખાવ.

બપોરનું ભોજન:- સો ગ્રામ ગ્રીલ્ડ ચિકન, સો ગ્રામ અનાનસ અને શાકભાજીનું સૂપ લો.

રાત્રિનું ભોજન:- પાઈનેપલ નું સલાડ, સો ગ્રામ ચિકન કે પાઈનેપલ અને આખા ચોખાનો ભાત ખાવ.

પાઈનેપલ ડાયટ માટે એક્સરસાઇઝ:- વજન ઓછું કરવું જોઈએ પરંતુ, ખોરાક પણ સ્વસ્થ હોવો જરૂરી. આ સમય દરમિયાન વર્કઆઉટ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. અહીં તમને એક્સરસાઇઝ રુટિન બતાવીએ છે જે તમે પાઈનેપલ ડાયટના દિવસો માં ફોલો કરી શકો છો.

1. નેક રોટેશન – એક સેટ માં 10 વાર ગરદન ને ઘુમાવો. પહેલા કલોકવાઇસ અને પછી એન્ટિકલોક વાઇસ ઘુમાવો. 2. શોલ્ડર રોટેશન – 10 રેપ્સ નો એક સેટ. 3. આર્મ રોટેશન – 10 રેપ્સ નો એક સેટ. 4. સ્પોર્ટ જોગિંગ – 5-10 મિનિટ 5. જંપીંગ જેક – 20 રેપ્સ ના બે સેટ. 6. ક્રન્ચેસ – 10 રેપ્સ ના બે સેટ. 7. પુસઅપ્સ – 5 રેપ્સ ના બે સેટ. જો તમને એક્સરસાઈઝ કર્યા પછી તૈયારીમાં થાક નો અહેસાસ થાય કે ભૂખ લાગે તો તમે પાઇનેપલ નો જ્યુસ પી શકો છો.

પાઈનેપલ ડાયટ ના ફાયદા:-

1) હૃદયના હુમલાથી બચાવે છે:- અનાનસના સેવનથી હૃદયનો હુમલો, હ્રદય સંબંધિત કોઈપણ બીમારી કે સ્ટ્રોક આવવાની સંભાવના  ઓછી રહે છે. કારણકે, આ ફળમાં બ્રોમેલિન હોય છે, જે પ્રોટીન પાચન એંજઇમોનું મિશ્રણ છે. અનાનસમાં આ એનજાઈમ લોહીને ગાઢ કરવાવાળા એ પ્રોટીનને તોડે છે એટલે લોહી પાતળું થઈ જાય છે.

2) પાચનમાં સુધારો:- આ ફળના સેવનથી ખાવાની ખરાબ આદતોને કારણે શરીરમાં જે નુકસાનકારક ઝેરીલા  પદાર્થો ભેગા થયા હોય છે તેનાથી છુટકારો મળે છે. આ ટ્રોપિકલ ફળમાં પાણીનુ પ્રમાણ વધારે હોવાથી આમાં મૂત્રવર્ધક પ્રભાવ હોય છે. અનાનસના સેવનથી પાચન ક્રિયા ખુબ સરસ થાય છે.3) ઝડપથી ફેટ ઘટાડે છે:- પાઇનેપલનું નિયમિત સેવન કરવાથી સેરોટોનિન હોર્મોન ઉત્પન્ન થાય છે જે મોટા મેટાબોલિઝ્મ ની ગતિ ને તેજ કરવા માટે જવાબદાર છે. તેનાથી ફેટ બહુ જ ઝડપથી ઓછી થવા લાગે છે.

પાઈનેપલ ડાયટના નુકસાન:- જો તમને પાઈનેપલ ની એલર્જી હોય તો તમારા મોઢા અને ગાલ પર સોજો આવી શકે છે. પ્રોપર હાઇડ્રેશન વગર તમને એસીડીટી પણ થઈ શકે છે. યાદ રાખો કે ડાયટ ના પાંચ દિવસ દરમિયાન પોતાને હાઇડ્રેડ રાખવા અને વ્યાયામ કરવો ખૂબ જરૂરી છે. વજન ઘટાડવા માટે પાઈનેપલ ડાયટ ઘણો અસરકારક છે પણ લાંબા સમય સુધી આ તમારો સાથ નહીં આપે તેથી ડાયટ શરૂ કરતા પહેલા ડાયટિશિયન ની સલાહ જરૂર લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment