માત્ર એક ગ્લાસથી લોહીની કમી અને કોલેસ્ટ્રોલ બંને આવી જશે કંટ્રોલમાં, જાણો 5 મિનીટમાં બનાવવાની રીત… થશે અઢળક ફાયદા…
મિત્રો બીટ સલાડના રૂપમાં ખાવામાં જેટલું ફાયદાકારક હોય છે તેનાથી વધારે ફાયદો તેનું જ્યુસ બનાવીને પીવામાં મળે છે. બીટમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે …